IB Security Assistant Motor Transport Vacancy 2025 Online

IB Security Assistant Motor Transport Vacancy 2025 Online પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવેલ છે. આ ભરતી કુલ 455 પોસ્ટ પર પાડવા માં આવેલ છે. આ ભરતી માં ઉમેદવાર તારીખ 6 સપ્ટેમ્બર 2025 થી 28 સપ્ટેમ્બર 2025 સુધી માં ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી માં અરજી કરનાર General / OBC અને EWS કેટેગ્રરી ના ઉમેદવારોએ 650 ₹ અને SC / ST / PH કેટેગ્રરી ના ઉમેદવારોએ 550 ₹ ઓનલાઇન ફી ભરવાની રેહશે.

AIB Security Assistant Motor Transport Vacancy 2025 Online Application Fees

Category Application Fee
General / OBC / EWS Rs. 650/-
SC / ST / EXSM Candidates Rs. 550/-
All Female Candidates Rs. 550/-

Important Date

વિગત તારીખ
ઓનલાઈન અરજી શરૂ 06 સપ્ટેમ્બર 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2025
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2025
Intelligence Bureau – Security Assistant (Motor Transport) Vacancies (Exam 2025)
SN Subsidiary Intelligence Bureau / SIB UR OBC (NCL) SC ST EWS Total
1Agartala200103
2Ahmedabad411118
3Aizawl400307
4Amritsar312017
5Bengaluru220116
6Bhopal4122110
7Bhubaneswar6022111
8Chandigarh7320012
9Chennai4320211
10Dehradun200114
11Delhi / IB Hqrs.5530181014127
12Gangtok5202110
13Guwahati5311111
14Hyderabad413019
15Imphal410218
16Itanagar10007219
17Jaipur8321216
18Jammu6421013
19Kalimpong201003
20Kohima6003110
21Kolkata8321115
22Leh9511218
23Lucknow321107
24Meerut211015
25Mumbai8402115
26Nagpur200114
27Panaji100001
28Patna5420112
29Raipur301318
30Ranchi600118
31Shillong100214
32Shimla312006
33Siliguri211004
34Srinagar8622220
35Trivandrum720009
36Varanasi321017
37Vijayawada530019
Total 219 90 51 49 46 455

How to Apply in IB Security Assistant Motor Transport Vacancy 2025 Online

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને ઉમેદવાર પાસે વેલીડ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવો જોઈએ તે ઉપરાંત તેને મોટરના મશીનરી વિશે સામાન્ય નોલેજ હોવું જોઈએ.

  • પહેલા તમે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાઓ mha.gov.in
  • ત્યાં ન્યુ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરો અને તેમાં આપેલી માહિતી જેમકે નામ , મોબાઈલ નંબર , ઇમેલ આઇડી, જન્મ તારીખ અને કેપ્ચા કોડ ફિલ કરો.
  • મોબાઈલ અથવા ઇમેલ આઇડી પર એક ઓટીપી આવશે તેને વેરિફિકેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન કમ્પલેટ થયા બાદ લોગીન કરીને પાસવર્ડ ક્રિએટ કરી શકશો.
  • ત્યારબાદ તમને પોસ્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન દેખાશે જેમાં તમને સિક્યુરિટી એસસીસ્ટન્ટ (MT) નું ઓપ્શન ક્લિક કરવાનુ છે.
  • ત્યારબાદ પર્સનલ ડિટેલ જેમ કે નામ, પિતાનું નામ , માતાનું નામ, જન્મ તારીખ, કોન્ટેક્ટ ડીટેલ અને એજ્યુકેશન ક્વોલિફિકેશન ડ્રાઇવિંગ લાઇસન્સ ની માહિતી ભરવાની રહેશે. પછી તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે જેમાં તમને ફોટો, સહી અને કાસ્ટ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે.
  • ઉપર ની માહિતી મુજબ તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે.
  • આ બધું થયા બાદ ફાઇનલ સબમીટ ઉપર ક્લિક કરીને તમે આખા ફોર્મ ની પ્રિન્ટ નીકાળી શકશો.

IB Security Assistant Motor Transport Vacancy 2025 Apply online

Apply OnlineCLICK
Download Notification CLICK
Official Website CLICK

Leave a Comment