Realme 15T 5G Specification : 25,000 થી કમ બજેટમાં શ્રેષ્ઠ 5G ફોન

શું તમે પણ ₹25,000 થી કમ બજેટમાં 5G ફોન લેવા માંગો છો જેમાં લાંબી બેટરી અને સ્માર્ટફોન ના બેસ્ટ ફ્યુચર હોય . તો આ સ્માર્ટફોન ની તેજી રફતરવાળી દુનિયામાં રીયલ મી એનો નવો ફોન 15T લઈને આવી ગયું છે જે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. આ ફોન ભારતમાં 2 સિતમ્બર 2025 માં લોન્ચ થયો હતો . આ ફોનમાં 6.5 AMOLED સ્ક્રીન છે અને આ ફોન 8GB , 12GB RAM યા 128GB , 256GB સ્ટોરેજ ઓપ્શન સાથે આવે છે.

Realme 15T 5G Specification

Design

Realme 15T ફોન ની ડિઝાઇન એકદમ સરસ અને મોર્ડન છે . આ ફોન 7.79mm પાતળો છે અને વજન ની વાત કરીએ તો આનું વજન 181g છે જેનાથી અને લાંબા સમય સુધી પકડવામાં આસાન રહે છે. આ ફોન ની પાછળ ની સાઈડ નેનો લેવલ માઈક્રોલાઈન લીધોગ્રાફી થી બનેલો છે, જેને પ્રીમિયમ લુક આપે છે.આ ફોન ત્રણ કલર ઓપ્શનમાં આવે છે જેમાં ફ્લોરિંગ સિલ્વર , સૂટ ટાઇટેનિયમ અને સ્કિલ બ્લુ જેવા ઓપ્શન ઉપલબ્ધ છે . આ ફોનમાં વોટરને ડસ્ટ રજીસ્ટન્સ ના ઓપ્શન છે જે આને ધુલ અને હાઈ પ્રેશર પાણી ને જેલવાની ક્ષમતા આપે છે આમાં એક સ્પેશિયલ ઓપ્શન આવે છે જેનાથી તમે અન્ડરવોટર ફોટોસ પણ લઈ શકો છો એટલે તમે આગળ કોઈ એડવેન્ચર ફોટોગ્રાફી માટે સારો ફોન સત્તાઓ હોય તો આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.

Display

ડિસ્પ્લે ની વાત કરીએ તો realme 15T મા 6.57 ઇંચ AMOLED સ્ક્રીન છે જેની પીક પ્રાઇઝનેસ 4000 nits છે. આ ફોનની ડિસ્પ્લે 1.07 બિલિયન કલર સપોર્ટ કરે છે અને 2160Hz PWM ડીમીંગ ના કારણે આંખોને ઓછો સ્ટ્રેસ પડે છે

Performance

Realme 15T ના પરફોર્મન્સ ની વાત કરીએ તો આ ફોનમાં મીડિયાટેક ડાયમેસીટી 6400 મેક્સ ચિપસેટ છે. આમાં એપ્સ બહુ જ તેજીથી ઓપન થાય છે. આ ફોનની સ્ટોરેજની વાત કરીએ તો આમાં 8GB યા 12 GB RAM ઔર 128GB યા 256GB સ્ટોરેજ ઓપ્શન ના સાથે આવે છે આ ફોનમાં 6050mm²VC કોલિંગ સિસ્ટમ છે જે ગેમ જેવી હેવી એપને ઇસ્તમાલ કરતા ટાઈમે ફોનને ગરમ થતા રોકે છે જોવા જઈએ તો આના પહેલા મોડલ કરતાં આ ત્રણ 3.5 ખૂણા વધુ છે. એટલે આ ફોન ગેમીંગ માટે પણ બેસ્ટ સાબિત થાય છે.

Camera

Realme 15T માં 50 MP રિયર AI કેમેરા અને 50 MP ફંટ કેમેરા છે જે ફોટોગ્રાફર માટે સારા સાબિત થાય છે . આ ફોનના બંને કેમેરા ફોન 4K રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.

Price

Realme 15T ની કિંમતની વાત કરીએ તો 8GB RAM + 128GB સ્ટોરેજ વાલા ફોન માટે ₹20,999 થી શરૂ થાય છે , 8GB + 256GB વાળા માટે ₹22,999 અને 12GB + 256GB વાળા માટે ₹24,999 કિંમત છે . આ ફોન realme ની ઓફિસિયલ વેબસાઈટ , flipkart અને બીજા મેજર સ્ટોરેજ પર ઉપલબ્ધ છે.

Battery

Realme 15T ની બેટરી લાઈફ ની વાત કરીએ તો આમાં 60W નો પાસ ચાર્જિંગ આવે છે જે આ ફોનને 31 મિનિટ માપ 50% ચાર્જ કરે છે. આ ફોનમાં 7000mAh ની ટાઇટન બેટરી આવે છે .

આ ફોન રિયલમી UI 6.0 પર ચાલે છે , આ ફોનમાં સર્કલ ટુ ટચ , AI સ્માર્ટ લૂપ અને મીની કેપ્સ્યુલ જેવા ફ્યુચર પણ સામેલ છે . realme 3 સાલ OS અપડેટ્સ અને 4 સાલ ની સિક્યુરિટી પેકેજ નો વાદો કરે છે.

તમે કોઈ સસ્તા ફોન લેવા માટે વિચારતા હોય તો તમામ માટે બહુ ફાયદો ની સાબિતી થશે કેમકે આના અંદર અલગ અલગ ટેકનોલોજી અપડેટ અને નવા ના બીજા ફોન ના ટક્કર આપી રહ્યા છે આ ફોનની કેમેરા કોલેટી , બેટરી , સ્ટોરેજ આપણને બીજા ફોન કરતા વધુ આકર્ષિત અને સારો બનાવે છે

Leave a Comment