લોકરક્ષક કેડર પરિણામ 2025 નું પરિણામ કેવી રીતે તપાસવું? સંપૂર્ણ માર્ગદર્શિકા
📰 લોકરક્ષક કેડર પરિણામ 2025 કેવી રીતે તપાસવું? (સંપૂર્ણ માર્ગદર્શન) ROJAKHBAR.COM તારીખ: 05/08/2025 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન અનુસાર, લોકરક્ષક કેડર (Lok Rakshak Cadre) ની તા. 30/06/2025 ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાનું ફાઇનલ પરિણામ અને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ લેખમાં આપણે જાણીશું કે પરિણામ કેવી રીતે તપાસવું, જો … Read more